1. Home
  2. Tag "black fungus"

ઉત્તરપ્રદેશમાં ફરી બ્લેક ફંગસે આપી દસ્તક – કાનપુરની હોસ્પિટલમાં પ્રથમ કેસ સામે આવ્યો

યુપીમાં બ્લેક ફંગસની એન્ટ્રી કાનપુરની હોસ્પિટલમાં પ્રથમ કેસ આવ્યો   લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યો છે કોરોનાની બીજી લહેર આવી ચૂકી છે ત્યારે આ સ્થિતુ હવે કોરોનાની બીજી લહેરની યાદ કરાવી રહી છે તેનું કારણ એ છે કે ઉત્તરપ્રદેશમાં બ્લેક ફંગસનો આ લહેરનો પ્રથન કેસ નોંધાયો છે. કોરોના સંક્રમિત બ્લેક ફૂગનો પ્રથમ દર્દીને […]

ડેન્ગ્યુ બાદ પણ બ્લેક ફંગસનું જોખમ ? ડેન્ગ્યુ બાદ દર્દીએ દ્રષ્ટિ ગુમાવ્યાનો પહેલો દુર્લભ કેસ દિલ્હીમાં

ડેન્ગ્યુથી બ્લેક ફંગસનું જોખમ દિલ્હીમાં પ્રથમ કેસ નોંધાયો   દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં એક દુર્લભ કેસ સામે આવ્યો છે,મળતી માહિતી પ્રમાણે એક દર્દીમાં ડેન્ગ્યુ થયા બાદ બ્લેક ફંગસ થયું હોવાનો દુર્લભ કેસ નોંધાયો છે. ગ્રેટર નોઈડાના રહેવાસી 49 વર્ષીય મોહમ્મદ તાલિબ ડેન્ગ્યુથી સાજા થયા બાદ […]

એઈમ્સનો અભ્યાસઃ બ્લેક ફંગસના 84.6 ટકા દર્દીઓને કોરોનાની સારવારમાં સ્ટેરોઈડ અપાઈ હતી

દિલ્હીઃ એઈમ્સના એક અધ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં હતા. તેનું મુખ્ય કારણ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓએ સ્ટેરોઈડનું સેવન કર્યું હતું. કોરોનાની બીજી લહેરમાં પહેલી લહેર કરવા વધારે લોકોના મોત થયાં હતા. કોરોનાનો ગ્રાફ નીચે આવતાની સાથે બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં હતા. કેટલાક […]

કાળુ, સફેદ, પીળુ અને હવે લીલા રંગનું ફંગસ: મધ્યપ્રદેશમાં નોંધાયો પહેલો કેસ

દેશમાં પહેલીવાર ઇન્દોરમાં મળ્યો ગ્રીન ફંગસનો કેસ એરલિફ્ટ કરીને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં મોકલ્યો બ્લેક ફંગસ કરતા ગ્રીન ફંગસ વધુ ખતરનાક   ભોપાલ:મધ્યપ્રદેશમાં કોરોનાએ તાંડવ મચાવ્યા બાદ હવે ફંગસનો કહેર લોકોને પાયમાલ કરી રહ્યો છે. બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસ બાદ હવે રાજ્યમાં ગ્રીન ફંગસનો કેસ સામે આવ્યો છે. ઇન્દોર દેશનું પહેલું શહેર છે જ્યાં ગ્રીન […]

GST કાઉન્સિલનો નિર્ણયઃ બ્લેક ફંગસની દવાઓ ટેક્સ ફ્રી

દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે કોરોના સંક્રમણ સાથે જોડાયેલી રાહત સામગ્રીઓ પર મંત્રી સમૂહની ભલામણ મંજૂરી આપી છે. શનિવારે દિલ્હીમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલી અન્ય ચીજો ઉપર પણ કરના દર ઓછા કરવામાં આવ્યાં છે. જો કે, કોરોના રસી […]

એક સપ્તાહની અંદર બ્લેક ફંગસની દવા આવી જશે – બાબા રામદેવ

બ્લેક ફંગસના કેસમાં થઇ રહ્યો છે વધારો યોગગુરુ બાબા રામદેવે કર્યો દાવો રામદેવે દાવો કર્યો કે, 1 સપ્તાહની અંદર બ્લેક ફંગસની દવા આવી જશે નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની વચ્ચે હવે બ્લેક ફંગસના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે યોગગુર બાબા રામદેવે દાવો કર્યો છે કે તેઓ જલ્દી બ્લેક ફંગસની દવાને લઇને […]

દિલ્લીમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસને મહામારી જાહેર કરવામાં આવી

દિલ્લીમાં બ્લેક ફંગસનો કહેર સતત વધી રહ્યા છે મ્યુકરમાઈકોસિસના કેસ દિલ્લીમાં મ્યુકરમાઈકોસિસને મહામારી તરીકે જાહેર દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ પહેલા કરતા ઓછા સામે આવી રહ્યા છે જે આમ તો તમામ લોકો માટે હવે રાહતના સમાચાર છે, પણ જો વાત કરવામાં આવે કોરોનાની બીજી લહેરની સાથે આવેલા ફંગસની તો તો તે લોકો માટે ચિંતાનો વિષય બન્યો […]

કોરોના પીડિતોને અપાયેલા ઓક્સિજનની ગુણવત્તા બ્લેક ફંગસ માટે જવાબદારઃ તબીબોનો મત

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સાથે બ્લેકફંગસના કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકો ઓછી રોગપ્રતિકારક શક્તિ તો કેટલાક લોકો સ્ટેરોઈડના ઉપયોગને આ બીમારી માટે જવાબદાર માને છે. જો કે, તબીબોના મળે કોરોનાની સારવાર માટે સમગ્ર દુનિયામાં સ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવે છે. તેવા સમયે ભારતમાં જે રીતે બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં છે તેવી રીતે અન્ય કોઈ […]

બનાસકાંઠામાં બ્લેક ફંગસના કેસ શોધી કાઢવા શરૂ કરાશે સર્વે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન બનાસકાંઠામાં તંત્ર દ્વારા બ્લેક ફંગસના કેસ શોધી કાઢવા માટે સર્વે હાથ ધરવામાં આવશે. તેમજ પીડિતોને શોધીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી […]

બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિસીઝ નથી પરંતુ તેના વધતા કેસને નજરઅંદાજ ના કરી શકાય: ડૉ. ગુલેરિયા

દેશમાં કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ મ્યુકોરમાઇસોસિસના કેસ વધ્યા બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિઝીસ ના હોવાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી આ ફંગસ મુખ્યત્વે સાઇનલ, નાક, આંખોની આસપાસના હાડકામાં મળે છે અને મસ્તિષ્કમાં પ્રવેશ કરી શકે છે નવી દિલ્હી: દેશમાં હવે કોરોન વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ બ્લેક ફંગસ/મ્યુકોરમાઇસિસના કેસમાં ઉછાળો જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code