અનેક રોગોના ઈલાજમાં ‘કાળા મરી’ છે ગુણકારીઃ- જાણો તેના અનેક ઉપયોગથી થતા ફાયદાઓ
કાળા મરી પેટની સમસ્યાઓને દૂર કરે છે ગળા માટે પણ મરીનો પાવડર ગુણકારી છે રોજબરોજની લાઈફમાં આપણે કંઈ કેટલી વખત બહારનું જમવાનું આરોગતા હોઈએ છીએ,ત્યારે ગેસ અપચો જેવી અનેક ફરીયાદ રહે છે, ન ફાવતું જ્યારે ખાવામાં આવી ગયું હોય ત્યારે પણ પેટમાં દુખાવાની ફરીયાદ થતી હોય છે,આવી સ્થિતિમાં કાળા મરીને રામબાણ ઈલાજ માનવામાં આવે છે.આજની […]