દરરોજ કાળા તલનું સેવન કરવાથી ખરતા વાળમાંથી મળશે છુટકારો
આજની ફાસ્ટ લાઈફમાં અનેક લોકો હેર ફોલ્ટની સમસ્યાથી પીડાય છે. વાળ ખરવા, ટાલ પડવી અને સફેદ વાળની સમસ્યાથી લોકો પરેશાન છે. આ સમસ્યાઓ ખોટી ખાવાની આદતો, પ્રદૂષણ, તણાવ અને બજારમાં ઉપલબ્ધ રાસાયણિક ઉત્પાદનોના ઉપયોગને કારણે થાય છે. દરેકને સુંદર અને લાંબા વાળ ગમે છે. તેથી, લોકો સુંદર વાળ માટે મોંઘા સલુન્સમાં ઘણા પૈસા ખર્ચે છે. […]