અમદાવાદ સહિત શહેરો અને જિલ્લાઓમાં મોકડ્રીલ બાદ રાત્રે બ્લેકઆઉટ કરાયો
અમદાવાદમાં 13 એજન્સીઓ મોકડ્રીલમાં જોડાઈ બ્લેકઆઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા સિવિલ ડિફેન્સ દ્વારા માહિતી આપવામાં આવી અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતે ગત મોડી રાતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. યુદ્ધની સ્થિતિમાં નાગરિકોની સલામતી માટે આજે અમદાવાદ શહેર સહિતના મહાનગરો અને 18 […]