ધોળકા નજીક એક કંપનીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 7 વ્યક્તિઓ દાઝ્યાં
અમદાવાદઃ શહેર નજીક ધોળકા પાસે એક સ્ટીલ કંપનીમાં સિલિન્ડ બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 વ્યક્તિઓ દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જે પૈકી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકાના સીનેજ ગામ નજીક આવેલા એક સ્ટીલ ફેકટરીમાં કર્મચારી કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક ગેલ […]


