શરીરમાં પુરતા પ્રમાણમાં બ્લડ માટે આટલી વસ્તુઓને ખોરાકમાં કરો સામેલ
શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા બીટનું સેવન કરવું દાડમ પણ બ્લડ બનાવવા માટેનો ખાસ સ્ત્રોત છે આજની આ ફાસ્ટ લાઈફમાં આપણે આપણા આરોગ્ય પર પુરતું ધ્યાન આપવું જોઈએ, તમારા આહારમાં ખાસ કરીને હિમોગ્લોબિનના સ્તરને વધારતા ખોરાકને સામેલ કરવો જોઈએ, શરીરમાં હાજર લોહીમાં હિમોગ્લોબિનનું નીચું સ્તર આયર્નની ઉણપ એટલે કે એનિમિયા કહેવાય છે. આપણા બોડીમાં હિમોગ્લોબિનનો […]