વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં “બ્લ્યુ ઇકોનોમિ” થીમ આધારિત પેવેલિયન બન્યુ આકર્ષણનું કેન્દ્ર
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના 20 દેશોના સંશોધિત ક્ષેત્રે અંદાજે એક હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે. ભારત અને ગુજરાતના બંદરો અને તેની સાથે સંકળાયેલા બાબતોને લઈને બ્લ્યુ ઇકોનોમી’ થીમ પર હોલ નંબર-૩માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને બંદર, જહાજ […]