1. Home
  2. Tag "Board of Control for Cricket in India"

અંડર-19 વર્લ્ડ કપ જીતરનાર ભારત ક્રિકેટ ટીમ ઉપર ધનવર્ષા, BCCI દ્વારા ઈનામની જાહેરાત

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: જૂનિયર ક્રિકેટમાં ફરી એકવાર ભારતનો દબદબો સાબિત થયો છે. ઝિમ્બાબ્વેની ધરતી પર રમાયેલા આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રને પરાજય આપીને રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખેલાડીઓ પર ધનવર્ષા કરતા […]

IPL 2026માં રહેમાનની વાપસીની અટકળો ઉપર BCBએ મુક્યો પૂર્ણવિરામ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને બહાર કરવામાં આવતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. એટલું જ નહીં સુરક્ષાનું કારણ આગળ ધરીને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આગામી ટી-20 વિશ્વકપ ભારતની બહાર રમાડવા માંગણી કરી હતી. જો કે, વર્લ્ડકપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં […]

રમતગમત મંત્રાલયનું નવી નીતિ હેઠળ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ચૂંટણી કરાવવાનું આયોજન

નવી રમત નીતિ હેઠળ સપ્ટેમ્બરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ચૂંટણીઓ કરાવવાનું આયોજન થઈ રહ્યું છે. રમતગમત મંત્રાલયે એમ પણ કહ્યું કે જો કાયદાના નિયમોનું નોટિફિકેશન ત્યાં સુધીમાં જારી કરવામાં ન આવે, તો સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવેલી લોઢા સમિતિની ભલામણો અનુસાર પણ ચૂંટણીઓ યોજાઈ શકે છે. મંત્રાલય આગામી છ મહિનામાં આ નીતિને સંપૂર્ણપણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code