બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને પીએમ મોદીના કર્યા વખાણ – કહ્યું, ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવા માટે અદભૂત કાર્યો કર્યા છે
બ્રિટશ સાસંદને પીએમ મોદીની કરી તારીફ કહ્યું ભારતની અર્થવયસ્થાને મજબૂત બનાવા મહત્વના કાર્યો કર્યા છે દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતના લોકોના જ નહી પરંતુ વિદેશના લોકોનાનપણ લાડીલા બન્યા છે.દેશભરમાં પીએમ મોદીના વખાણ થવાની સાથે સાથે વિદેશમાં પણ પીએમ મોદી સહીત તેમના કાર્યો વખાણાઈ રહ્યા છે ત્યારે હવે બ્રિટશના સાંસદે પણ પીએમ મોદીના ભરપેટ વખાણ […]