1. Home
  2. Tag "body healthy"

વાસી રોટલી ફેંકી દો છો તો જાણી લો, તેના ફાયદા

જો તમે પણ વાસી રોટલીને ફેંકી દો છો તો જાણો તેના ફાયદા. હેલ્થ એક્સપર્ટના મતે તાજી રોટલી કરતાં વાસી રોટલી વધુ ફાયદાકારક છે. તેમાં ઘણી શક્તિ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વાસી બ્રેડમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે. તાજી રોટલીની તુલનામાં, વાસી રોટલીમાં પણ વધુ સંખ્યામાં સારા બેક્ટેરિયા હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે […]

હાર્ટ એટેક પછી શ્રેયસ તલપડેની કામ પર વાપસી, કહ્યું કેવી છે તબીયત

બોલીવુડ અને મરાઠી એક્ટર શ્રેયસ તલપડેને બે મહિના પહેલા હાર્ટ ટેક આવ્યો હતો, એક્ટની હાર્ટ એટેકની ખબર સાંભળી ફેંન્સ પરેશાન થઈ ગયા હતા. પણ હવે શ્રેયસ તલપડેની તબીયત એકદમ સારી છે. તેમને જાતે તેમની તબીયતની ખબર આપી છે. હવે તેમને કામ પર વાપસી કરી લીધી છે. શ્રેયસે કહ્યું કે તેઓ કેવા છે અને તે બધા […]

સાયકલિંગ એ આપણા શરીરને સ્વસ્થ, ફિટ અને સક્રિય રાખવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે: ડો. મનસુખ માંડવિયા

દિલ્હી:તંદુરસ્ત જીવનશૈલી અંગે જાગૃતિ વધારવા માટે ગયા વર્ષે શરૂ કરાયેલા ચાલુ “સ્વસ્થ મન, સ્વસ્થ ઘર” અભિયાનના ભાગરૂપે, દર મહિનાની 14મી તારીખે 1.56 લાખ આયુષ્યમાન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) માં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. દેશ આ દેશવ્યાપી આરોગ્ય મેળાના ભાગરૂપે યોગ, ઝુમ્બા, ટેલિકોન્સલ્ટેશન, નિક્ષય પોષણ અભિયાન, બિન-સંચારી રોગોની તપાસ અને દવાનું વિતરણ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code