ભૂજ નજીક બોરવેલમાં પડેલા યુવકનો 9 કલાક બાદ મૃતદેહ બહાર કઢાયો
પારિવારીક ઝઘડામાં યુવાને બોરવેલમાં પડતું મુક્યુ હતું, બોરવેલમાં યુવાન 150 ફુટ ઊંડે ફસાયો હતો, બોરમાં લોખંડની હુક દોરડાથી ઉતારીને યુવકના કપડા સાથે ભરાવ્યા બાદ ખેંચીને બહાર કઢાયો ભુજઃ તાલુકાના કુકમા ગામ નજીક બોરવેલમાં પારિવારીક ઝગડાને લીધે પરપ્રાંતિ યુવાને ઝંપલાવ્યું હતું, વધુ ડાયામીટર ગોળાઈને બોરવેલમાં પડેલો ઝારખંડના 20 વર્ષીય યુવક 150 ફુટ ઊંડાઈએ ફસાયો હતો. આ […]


