મહારાષ્ટ્રના બોઈસરમાં કાપડ ફેક્ટરીમાં ધમાકા બાદ ભીષણ આગની ઘટના, 4 કર્મીઓ ઘાયલ
મહારાષ્ટ્રની કાપડ ફેક્ટરીમાં આગ પહેલા થયો ઘમાકો, ત્યાર બાદ આગ લાગી આ ઘટનામાં 4 લોકો ઘાયલ મુંબઈઃ મહારાષ્ટ્ર સ્થિતિ બોઇસરમાં આજરોજ શનિવારે સવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ કાપડ બનાવતી જખારિયા ફેબ્રિક્સ લિમિટેડમાં થતાની સાથે જ ભીષણ આગ લાગવાની ઘટના સર્જાય હતી. મળતી માહિતી પ્રમાણે આ આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના ઘાયલ થયા […]