જામનગર-ખંભાળિયા હાઈવે પર બોલેરો જીપે પલટી ખાતાં એકનું મોત, 3ને ઈજા
ચાર મિત્રો રાતે ચા પીવા માટે સિક્કા પાટિયા જઈ રહ્યા હતા, નાની ખાવડી ગામના પાટિયા પાસે ઢોર આડું ઉતરતા સર્જાયો અકસ્માત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધા વધુ તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે બોલેરો જીપએ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો બોલેરો જીપ […]