સુરતના માંડવી નજીક બોલેરો પીકઅપવાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત
લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા શ્રમિકો અકસ્માતનો ભોગ બન્યા બોલેરો પીકઅપવાનમાં 16 શ્રમિકો સવાર હતા 5 શ્રમિકો અકસ્માતમાં ગંભીરરીતે ઘવાયા સુરતઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે માંડવી નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.માંડવી નજીક હાઈવે પર બોલેરો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોમાં સવાર 4 શ્રમિકોના મોત નીપજ્યા […]