બોલીવુડ એક્ટર ગોવિંદાની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર ગોવિંદાની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલ રાત્રે ગોવિંદા તેમના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા અને તેમને દાખલ કરવામાં આવ્યા છે. ગોવિંદાના વકીલ અને મિત્ર લલિત બિંદલેએ આ વાતની પૃષ્ટિ કરી છે. એક્ટરની તબિયત લથડતા તેમને ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા છે. ગોવિંદાના મિત્ર અને […]


