અભિનેતા વરુણ ઘવન બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સાથે હોલિવૂડમાં OTT ડેબ્યૂની તૈયારીમાં
પ્રિયંકા ચોપરા સાથે વરુણ ઘવન હોલિવૂડ ઓટીટીમાં કરશે ડેબ્યૂ ઓટીટી હોલિવૂડની ડેબ્યની તૈયારીમાં હવે અભિનેતા વરુણ ઘવન મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રીઓની હોલિવૂડમાં હવે લાઈનો લાગી રહી છે, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં અભિનય માટે જાણીતી છે ત્યારે હવે તેની સાથે અભિનેતા વરુણ ધવન પણ હોલિવૂડ ઓટીટી પ્લેટ ફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય […]