1. Home
  2. Tag "bollywood"

તમને શાહિદ કપૂરની ભાઇ સાથે જોવા મળી ગજબની કેમેસ્ટ્રી, વર્કઆઉટની ઝલક જોઇને ફિદા થઇ જશો

દરેક લોકો જાણે છે શાહિદ કપૂર પોતાની એક્ટિંગથી લઇને બીજી અનેક રીતે લોકોને ફિદા કરી દે છે. આ સાથે પોતાની બોડી ફિટ રાખવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. શાહિદ કપૂર ફેન્સને અવારનવાર કોઇને કોઇ અપડેટ આપતા રહે છે. જો કે હાલમાં શાહિદ કપૂરની આ તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં એક્ટરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા […]

શર્ટ ડ્રેસ પછી હવે બ્લેઝર ડ્રેસનો આવ્યો ટ્રેન્ડ, શિલ્પા શેટ્ટી જોડેથી સ્ટાઇલ ટિપ્સ લો

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એક કમ્પલીટ સ્ટનર છે, જે પોતાને એક પ્રોફેશનલ ફૈશિષ્ટાની જેમ કેરી કરતી જોવા મળે છે. તે દરેક એપિયરેંન્સથી ફેન્સને મેજર ફેશન ગોલ આપે છે. સાડી હોય કે વેસ્ટર્ન આઉટફિટ, કોઈપણ લુકને પૂરી રીતે પરફેક્શન સાથે રજૂ કરી શકે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તેની ગ્લેમરસ ઇન્સ્ટા-ડાયરી […]

‘મે અટલ હૂં’ એ મને પહેલા કરતા સારો વ્યક્તિ બનાવ્યોઃ પંકજ ત્રિપાઠી

મુંબઈઃ પંકજ ત્રિપાઠીની ગણતરી બોલીવુડના દિગ્ગજ કલાકારોમાં થાય છે. પંકજે તેના ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકો માટે ખાસ જગ્યા બનાવી છે. ભૂતકાળમાં ઘણી ફિલ્મોમાં તેમની ઉત્તમ અભિનયએ જીવનના ક્ષેત્રના લોકોના દિલ જીતી લીધા છે. પંકજને દર્શકોને હંમેશા જમીનથી જોડાયેલ એક્ટર માને છે, તેની ઝલક વાતચીત અને વર્તનમાં સાફ દેખાય છે. હાલમાં જ પંકજ એક ઈન્ટરવ્યુમાં જોવા મળ્યો […]

JNU માં દેખાશે સાચી ઘટનાઓ, ડાયરેક્ટરે જણાવ્યું કેમ રાખ્યું ફિલ્મનું નામ ‘JNU: જહાંગીર નેશનલ યૂનિવર્સિટી’

લોકસભાની ચૂંટણીની તૈયારીને પગલે પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. સાથે બોલિવૂડમાં પણ કેટલીક એવી ફિલ્મોનો ખુમાર જોવા મળી રહ્યો છે જેમાં ચૂંટણીના રંગની ઝલક જોવા મળી રહી છે. તાજેતરમાં જ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, ‘આર્ટિકલ 370’ ફિલ્મો રીલિઝ થઈ. જેમાં રાજકારણનું અમુક અંશ બતાવવામાં આવ્યું હતું. હવે ‘JNU’ 5મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં ડ્રામા […]

આજ સુધી કોઈ સુપરસ્ટારએ નથી તોડ્યો ગોવિંદાનો આ રેકોર્ડ…

90ના દાયકામાં સુપરસ્ટાર ગોવિંદાની સ્ટાઈલનો એક તબક્કો હતો. ગોવિંદા તેમના સમયના ટોપ એક્ટર હતા. ફિલ્મ હિટ કરવા માટે તેમનું નામ જ કાફી હતુ. ફેન્સ તેમની ફિલ્મ માટે આતુરતા પૂર્વક રાહ જોતા હતા. સાથે જ બોલિવુડના મોટા મોટા સ્ટાર્સ ગોવિંદાના નામથી ડરતા હતા. • આજ સુધી કોઈ નથી તોડી શક્યું ગોવિંદાનો આ રેકોર્ડ વર્ષ 1986માં આવેલ […]

બોલીવુડની ડ્રામા ક્વિન રાખી સાવંતની મુશ્કેલી વધી, સમીર વાનખેડેએ માનહાનિનો કેસ કર્યો

પૂર્વ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો NCB અધિકારી સમીર વાનખેડેએ હાલીમાં, બિગ બોસ 14ની પ્રતિયોગી રાખી સાવંત અને તેના વકીલ અલી કાશિફ ખાનના સામે 11 લાખનો દાવો કરતા માનહાનિનો કેસ દાયર કર્યો છે. આ કેસ મુંબઈ ભારતમાં મલાડની દિંડોશી સિટી સિવિલ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવ્યો છે. • અલી કાશિફ ખાનએ પોતાનો પક્ષ રજૂ કર્યો પોતાની અરજીમાં […]

સેક્યુલર ફેમિલીમાં જન્મી છું, સરનેમ પર સવાલથી કોઈ ફરક પડતો નથી, મંદિર જવા મામલે સારા અલી ખાને આપ્યો ટ્રોલર્સને જવાબ

મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન હિંદુ માતા અમૃતા સિંહની પુત્રી છે. તેના પિતા સૈફ અલી ખાન છે. સારા અલી ખાનને મોટાભાગે મંદિરોમાં જતા જોવામાં આવે છે. તે દરગાહ પર પણ માથું ઝુકાવે છે. તેની ધાર્મિક આસ્થાને કારણ બનાવીને ઘણીવાર ટ્રોલિંગ પણ કરાય છે. ખાન સરનેમ હોવા છતાં તેઓ કેદારનાથ જાય છે. આ તમામ સવાલો પર […]

પાકિસ્તાનની અભિનેત્રીએ બોલીવુડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈઃ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દર મહિને એક નવી ફિલ્મ રિલીઝ થાય છે. દરેક ફિલ્મમાં એ જ જૂના કલાકારો અલગ-અલગ પાત્રો નિભાવતા જોવા મળે છે.  દર્શકોની ઉત્તેજના જાળવી રાખવા માટે, ફિલ્મ નિર્માતાઓ પણ ફિલ્મમાં નવા ચહેરાઓને તક આપે છે. થોડા વર્ષો પહેલા, પાકિસ્તાની કલાકારોનો ટ્રેન્ડ બોલિવૂડમાં શરૂ થયો હતો જ્યારે પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન અને માહિરા ખાને […]

બોલીવુડના હિમેન ધર્મેન્દ્રએ પૌત્ર કરણ દેઓલનો નવો લૂક જાહેર કર્યો

મુંબઈઃ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મિડિયા પર ખૂબ સક્રિય રહે છે. ઘણીવાર તેઓ પોતાની અંગત જીંદગી સાથે જોડાયેલી માહીતી શેર કરતા જોવા મળે છે. તેઓ પોતાના અને પોતાના પરિવારના ફોટા શેર કરે છે. આજે ફરી તેમને તેમના પરિવારના ખૂબ ખાસ વ્યક્તિના નવા લુક સાથે તેમના ફેન્સને પરિચય કરાવ્યા છે. તે વ્યક્તિ કોઈં બીજી નહીં પણ […]

ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન, બોલીવુડમાં શોકનું મોજુ

મુંબઈઃ જાણીતા ગઝલ ગાયક પંકજ ઉઘાસનું નિધન થતા બોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓ 72 વર્ષના હતા. 17મી મે 1951માં ગુજરાતના જેતપુરમાં તેમનો જન્મ થયો છે. પંકજ ઉધાસની દીકરી નાયાબ ઉધાસએ પિતાના નિધનની પૃષ્ટી કરી હતી. નાયાબ ઉધાસએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, લાંબી બીમારીને પગલે 26મી ફેબ્રુઆરીના રોજ પદ્મશ્રી પંકજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code