પશ્ચિમ બંગાળઃ દુર્ગા વિસર્જન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો
                    દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દુર્ગા વિસર્જન કરીને પરત જઈ રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં હુમલાખોરોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દેવાની કવાયત […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

