1. Home
  2. Tag "bombing"

જગન્નાથ પુરી મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, એકની અટકાયત

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: પુરીમાં જગન્નાથજી મંદિરને લઈને સોશિયલ મીડિયામાં બોમ્બની ધમકી મળતા મંદિર પરિસર અને આસપાસ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર માત્ર જગન્નાથજી મંદિરને નિશાન બનાવીને ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં બીજેડીના રાજ્યસભાના […]

ઇઝરાયલના 60 ફાઇટર જેટ્સે ઇરાન પર હુમલો કર્યો હતો… તેહરાનના SPND પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ બીજા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. આ સંઘર્ષ 13 જૂને શરૂ થયો હતો, જ્યારે ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ ઈરાનની અંદર પરમાણુ અને લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન, ઇઝરાયલે ઓર્ગેનાઇઝેશન ઓફ ડિફેન્સિવ ઇનોવેશન એન્ડ રિસર્ચ (SPND) પર પણ હુમલો કર્યો, જે કથિત રીતે ઇરાનના પરમાણુ શસ્ત્રો વિકાસ […]

યુક્રેનની રાજધાની કીવ અને ખારદીવમાં ભારે બોમ્બમારીને પગલે ચારેય તરફ તબાહી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વધારે ગંભીર પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે અને આજે આઠમા દિવસે પણ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ શહેરમાં હુમલા ચાલી રહ્યાં છે. યુદ્ધમાં આ બંને શહેરમાં ચારેય-તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બંને શહેરોના અનેક રહેણાંક વિસ્તાર અને હોસ્પિટલો ઉપર બોમ્બથી હુમલા કરવામાં આવી રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code