‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ‘ફૂડ ફૉર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ
મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વિશેષ ઉપસ્થિતિ મુખ્યમંત્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી અમદાવાદ, 13 નવેમ્બર, 2025: Ahmedabad International Book Festival and Food for Thought Fest 2025 સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ […]


