મુસ્લિમ સ્ત્રીઓ મૌન રહે તેવી અપેક્ષા રખાય છે, પણ મેં પિતૃસત્તાને પડકારી છેઃ બુકર વિજેતા બાનુ મુશ્તાક
જયપુર, 16 જાન્યુઆરી, 2026: Muslim women are expected to remain silent જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF) 2026ના મંચ પરથી પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ‘ વિજેતા અને કન્નડ લેખિકા બાનુ મુશ્તાકે પોતાના જીવન અને સંઘર્ષની કથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક મુસ્લિમ મહિલા લેખિકા તરીકે તેમનો માર્ગ ક્યારેય સરળ રહ્યો નથી. સમાજ અને સત્તાના માળખા હંમેશા […]


