રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી T-20 મેચની ટિકિટના દર નક્કી કરાયા બાદ બુકિંગનો પ્રારંભ
                    રાજકોટઃ શહેરના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના સ્ટેડિયમ પર આગામી તા.  7મી જાન્યુઆરીએ  ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચનો રમાશે. સ્ટેડિયમ પર ક્રિકેટ મેચે  લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ આજે શુક્રવારથી મેચની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરાવી દેવામાં આવ્યુ છે.  આ મેચ માટેની ટિકિટનો ભાવ રૂ.1100થી 7000 નક્કી કરવામાં આવ્યો છે.  ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-ટ્વેન્ટી મેચ નિહાળવા […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

