1. Home
  2. Tag "bord exam"

ગુજરાતઃ ધો-10ની પરીક્ષાના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ, 24 હજારથી વધારે શિક્ષકો જોડાશે

અમદાવાદઃ ગુજરાતમાં 34,000 થી વધુ શિક્ષકોએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડની પરીક્ષા મંગળવારે સમાપ્ત થશે. ધોરણ 10ની પરીક્ષાની નકલનું મૂલ્યાંકન કરવા માટે 24,700 શિક્ષકો માટે 174 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેવી જ […]

બિહારઃ ધો-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ પાંચમાં ચાર વિદ્યાર્થિનીઓનો સમાવેશ

બિહાર બોર્ડે ધોરણ 10ના 16.49 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું છે. બિહારના શિક્ષણ મંત્રી વિજય ચૌધરીએ પરિણામની જાહેરાત કરી હતી. BSEB એ તેની સત્તાવાર વેબસાઈટ પર બરાબર બપોરે 3 વાગ્યે બોર્ડના પરિણામો જાહેર કર્યા હતા.  આ વર્ષે બિહાર બોર્ડમાંથી 10મા ધોરણમાં 79.88 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે ઔરંગાબાદ જિલ્લાના દાઉદ નગરના રમાની રાય […]

નવી શિક્ષણ નિતી હેઠળ ઘોરણ 10 અને 12માંથી બોર્ડ હટાવવામાં આવશે નહી- જો કે વર્ષમાં 2 વખત પરિક્ષા આપી શકાશે

ઘોરણ 10-12 માં બોર્ડ નહી હટાવાય,   વિષયોની પસંદગી મળશે છૂટ  એક જ વર્ષમાં  આપી શકાશે બે વખત પરિક્ષા  અમદાવાદ – છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોના મોઢે અમ સાંભળવા મળી રહ્યું હતું કે હવે ઘોરણ 10 ્ને 12માંથી બોર્ડ નિકળી જશે જો કે આ વાત તદ્દન ખોટી સાબિત થઈ છે, નવી શિક્ષણ નિતી હેઠળ ઘોરણ 12 […]

ગુજરાતઃ જેલમાં બંધ કેટલાક કેદીઓ ધો-10 અને 12ની પરીક્ષામાં રહ્યાં ઉપસ્થિત

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. જેલમાં બંધ કેટલાક કેદીઓ પણ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. જેલમાં બંધ કેદીઓ માટે બોર્ડની પરીક્ષાને લઈને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બીજા દિવસે વડોદરા સેન્ટ્રલ જેલના ખાસ પરીક્ષા કેન્દ્રમાં બારમા ધોરણના ત્રણ […]

વડોદરાઃ સેન્ટ્રલ જેલમાં બંધ 20 કેદીઓ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે

અમદાવાદઃ બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ,વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવા જે તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે. જો કે હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે તેવા 20 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બોર્ડ સામે ચાલીને જેલની ચાર દિવાલ વચ્ચે જશે. બહાર જેમ જુદી જુદી શાળાઓમાં રાખવામાં આવે છે તેવી જ રીતે આ કેદી […]

હરિયાણાઃ ધો-5 અને 8ની બોર્ડની પરીક્ષા રદ, આગામી સત્રમાં થશે પરીક્ષા

હરિયાણાના મુખ્યમંત્રી જાહેર કર્યો નિર્ણય આગામી વર્ષથી બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન સરકારના નિર્ણયના કારણે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો નવી દિલ્હીઃ હરિયાણા સરકારે આગામી સૂચના ના અપાય ત્યાં સુધી ધો-5 અને 8ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. વાલીઓ, સ્કૂલ સંચાલકો અને સીબીએસઈ દ્વારા ધો-5 અને 8માં બોર્ડની પરીક્ષાનો વિરોધ કરવામાં આવતા મુખ્યમંત્રી મનોહર લાલ […]

બિહારઃ વિદ્યાર્થીઓ વાહનોની હેડલાઈટના પ્રકાશમાં પરીક્ષા આપવા બન્યા મજબુર

બિહાર બોર્ડની ઈન્ટર પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષાના બે દિવસ પણ થયા ન હતા કે શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. પ્રથમ દિવસે જ પરીક્ષા યોગ્ય રીતે યોજી શકી નથી. ઇન્ટરમીડિયેટની વાર્ષિક પરીક્ષામાં મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. કિશોર કોલેજ મોતિહારી પરીક્ષા કેન્દ્રમાં બાળકોએ રાત્રે 8 વાગ્યા સુધી પરીક્ષા આપી હતી. એટલું જ નહીં, […]

ગુજરાતઃ ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહના લગભગ 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

28મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધો-12 વિજ્ઞાનપ્રવાહના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ વિદ્યાર્થીઓની સલામતિને લઈને તંત્ર સતર્ક અમદાવાદઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનાની 28 મી તારીખે બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિધાર્થીઓના ફોર્મ ભરવાની કામગ્રીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય […]

ગુજરાતઃ ધો-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે સરકાર દ્વારા ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન કોરોનાના કેસમાં ઘટાડો થતા બોર્ડના ધો-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. જેથી નારાજ વાલીઓએ રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માંગણી કરી હતી. તેમજ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે આખો મામલો હાઈકોર્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code