કર્નલ અર્ચના સૂદ હવે બોર્ડર રોડ ટાસ્ક ફોર્સની કમાન સંભાળશે – આમ કરનાર પ્રથમ મહિલા અધિકારી
કર્નલ અર્ચના સૂદ હવે બોર્ડર રોડ ટાસ્ક ફોર્સની કમાન સંભાળશે આમ કરનાર તે પ્રથમ મહિલા અધિકારી બન્યા દિલ્હીઃ- હવે મહિલાઓ જદરેક ક્ષએત્રમાં આગળ આવી રહી છે દેશની સુરક્ષામાં પ ણમહિલાઓ પોતાનું યોગદાન આપતી જોવા મળે છે મોદી સરકારના અથાગ પ્રય.ત્નોથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ કાર્યભાર સંભાળતી થી છે ત્યારે હવે દેશની રક્ષા માટે મહિલાઓના પદ ભારે […]