જમ્મુ અને કાશ્મીરમાં બરફવર્ષાથી રસ્તાઓ બંધ, હવાઈ સેવાને અસર
નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષા અને વરસાદ જોવા મળ્યો હતો. તેમજ દિવસભર હવાઈ અને માર્ગ પરિવહન ખોરવાઈ રહ્યું હતું. દરમિયાન બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) એ શનિવારે સવારે જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ અને મશીનરી આજે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીથી ખોલવા માટે એકઠા થયેલા બરફને સાફ કરવા માટે […]


