ફિજીના પ્રધાનમંત્રીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાના ‘બોસ’ કહ્યા
નવી દિલ્હીઃ ફિજીના પ્રધાનમંત્રી સિટિવેની લિગામામાડા રાબુકાએ ફીજીમાં રાજ્યસભા સાંસદ અને ભારતીય લઘુમતી ફેડરેશન (IMF)ના કન્વીનર સતનામ સિંહ સંધુ અને IMFના સ્થાપક પ્રોફેસર હિમાની સૂદ સાથેની મુલાકાતમાં કહ્યું, PM મોદી વિશ્વના ‘બોસ’ છે. ફીજીના પ્રધાનમંત્રીએ સૌના વિકાસ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી મોદીના ‘સબકા સાથ સબકા વિકાસ’ ના મંત્રની પ્રશંસા કરતા કહ્યું, “મારું માનવું છે કે […]