ગુજરાતના મંદિરમાં ભક્તો મીઠાઈ, લાડુ કે નારિયેળ નહીં પણ પાણીની બોટલ ચઢાવે છે, જાણો કારણ
ગુજરાતમાં એક એવું મંદિર છે, જ્યાં મન્નત પૂર્ણ થવા પર લોકો પાણીની બોટલ ચઢાવે છે.આ મંદિર ગુજરાતના પાટણમાં છે. પાટણથી મોઢેરા જવાના રસ્તે લોકો રસ્તાની બાજુમાં થોડીક ઇંટો રાખીને બનાવેલા મંદિરમાં પાણીની બોટલ ચઢાવે છે.એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંદિરોમાં લોકો લાડુ, ખીર ચઢાવે છે, પરંતુ અહીં પ્રસાદના […]


