1. Home
  2. Tag "bottoms appeared"

ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્રના ધણા જળાશયોમાં તળિયા દેખાયા, ગરમી વધતા પાણીની સમસ્યા વિકટ બનશે

રાજકોટઃ ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સાથે કેટલાક વિસ્તારોમાં પાણીની રામાયણ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ઘણા વિસ્તારો પર જળસંકટ તોળાઈ રહ્યું છે.  ઉનાળાના પ્રારંભે આવી સ્થિતિ છે. ત્યારે સૌની યોજના હેઠળ તળાવો ભરવાની પણ માગ ઊઠી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય […]

ચોમાસાના આગમનને દોઢ મહિનો બાકી છે, ત્યારે ગુજરાતના અડધો-અડધ ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. બીજીબાજુ અનેક ગામડાંઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિત કેટલાક જિલ્લાઓના અંતરિયાળા ગામોને ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.  બીજીબાજુ રાજ્યમાં અડધાથી પણ વધુ ડેમો અને જળાશયોના તળિયા દેખાયા છે. એટલે કે ડેડ વોટર પાણી જ બચ્યું છે. ચોમાસાના […]

હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા, ડેમમાં નર્મદા નીર નહિ ઠલવાય તો વિકટ પરિસ્થિતિ સર્જાશે

મોરબીઃ ઉનાળાના પ્રારંભથી મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. હાલ ધોમધખતા તાપ વચ્ચે જળસંકટના વાદળો ઘેરાયા છે. જેમાં હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા છે. આથી બ્રમ્હાણી ડેમના નર્મદાનાં નીર ન ઠલવાય તો હળવદના 22 જેટલા ગામોમાં જળ કટોકટીની વિકટ પરિસ્થિતિ સર્જાય એમ છે. બીજી તરફ માળીયા, વાંકાનેરમાં હાલ પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ […]

બનાસકાંઠાના તમામ ડેમના તળિયા દેખાયાઃ પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. અનેક જિલ્લાના જળાશયોમાં નહીવત પાણીનો જથ્થો બચ્યો છે. રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં તમામ ડેમના તળિયા દેખાઈ રહ્યાં છે. બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણી માટે વલખા મારવાના દિવસો આવ્યાં છે. જો હવે વરસાદ વધારે ખેંચાશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code