નવરાત્રીના બીજા દિવસે કેવી રીતે કરવી દેવી બ્રહ્મચારિણીની પૂજા,જાણો પૂજા વિધિ અને મહત્વ
દર વર્ષે શારદીય નવરાત્રી અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. નવરાત્રીના બીજા દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે પણ વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ,દેવી […]