1. Home
  2. Tag "brain"

શું તમને ખબર છે? મગજ માટે સૌથી ધાતક છે તણાવ,આ રીતે કરો તેને દુર

જ્યારે કોઈ વ્યક્તિ ચિંતામાં આવે ત્યારે સામાન્ય રીતે તણાવનો અનુભવ કરતો હોય છે. આજના સમયમાં મગજમાં તણાવ હોવો સામાન્ય બની ગયો છે. પરંતુ એકથી વધુ સ્તરના તણાવ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. આ વાતથી લોકો ચિંતિત થવાની જરૂર નથી પણ હવે તેને દુર કરવા માટેના રસ્તા જાણવા જોઈએ. સ્ટ્રેસમાંથી છૂટકારો મેળવવા માટે સૌથી […]

જો મગજ પર નિયંત્રણ હશે,તો આ બીમારીનો શિકાર નહીં બનો

મગજ પર કંટ્રોલ હોવો જરૂરી મગજથી પણ રોકી શકાય છે કેટલીક બીમારી આ બીમારી તમારાથી રહેશે દૂર એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિનો મગજ પર કંટ્રોલ છે તે વિશ્વનું કોઈ પણ કામ કરી શકે છે. ચીન, જાપાન, ભારત, તિબેટ જેવા દેશોમાં રહેતા સાધુ અને ગુરુઓ કહે છે કે તમારું મગજ એ તમારા શરીરનું ગુરૂજી […]

મગજને શાર્પ અને તેજ કરવા કરો માત્ર બે મિનિટની આ કસરત

શરીરની જેમ મગજ માટેની કરસત મગજને તંદુરસ્ત અને સ્વસ્થ રાખો બે મિનિટની કસરત મગજ જેટલું સતર્ક એટલુ ફાયદાકારક, આ વાત હંમેશા એ લોકો કરતા જોવા મળશે જે લોકો મોટી પોસ્ટ પર હશે અથવા જે લોકો સ્ટ્રેટેજી બનાવતા હશે. મગજને જેટલું પોતાના કંટ્રોલમાં રાખો એટલું તે ફાયદો કરાવે છે અને આ વાતને પણ કોઈ ખોટી તો […]

આ રીતે કોરોના મગજને કરે છે અસર, યુકે અધ્યયનમાં થયો ખુલાસો

કોરોના મગજમાં કેવી રીતે કરે છે અસર આ અંગે યુકે બાયોબેંકે કર્યું અધ્યયન અહીંયા વાંચો કઇ રીતે મગજને કરે છે અસર નવી દિલ્હી: કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં કોરોના મગજને પણ અસર કરતો હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ લોકોના મગજમાં ગ્રે પદાર્થમાં નોંધપાત્ર ઘટાડો જોવા […]

ઈન્ટરનેટનો વધુ ઉપયોગ મગજ માટે નુકસાનકારક, સ્મરણશક્તિ અને એકગ્રતામાં ઉણપનું કારણ : રિપોર્ટ

મેલબર્ન: ઈન્ટરનેટના વધુ ઉપયોગથી આપણા દિમાગમાં પરિવર્તન આવી શકે છે. તેનાથી ધ્યાન, સ્મરણશક્તિ અને સામાજિક સંપર્ક અસરગ્રસ્ત થઈ શકે છે. આ જાણકારી ઓસ્ટ્રેલિયામાં થયેલા એક અભ્યાસમાં સામે આવી છે. વર્લ્ડ સાઈકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે, ઈન્ટરનેટ જ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રોમાં તીવ્ર અને લાંબાગાળાનું પરિવર્તન કરી શકે છે. બ્રિટનની ઓક્સફોર્ડ અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ મુખ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code