કારગિલ વિજય દિવસ સેનાના બહાદુર જવાનોની બહાદુરીના અતૂટ સંકલ્પનું પ્રતિક છેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે “કારગીલ વિજય દિવસ”ના અવસરે આ યુદ્ધમાં પોતાની હિંમતથી માતૃભૂમિની રક્ષા કરનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. https://x.com/AmitShah/status/1816671616031690974?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1816671616031690974%7Ctwgr%5Ec11931119b84b71935f6d35af2734185fbc92a2f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2037411 Xપર એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે, “કારગિલ વિજય દિવસ સેનાના બહાદુર જવાનોના અતૂટ સંકલ્પ અને બહાદુરીનું પ્રતિક છે. કારગીલ યુદ્ધમાં બહાદુર જવાનોએ હિમાલયની દુર્ગમ પહાડીઓમાં બહાદુરીની ઉંચાઈ […]