ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન જાહેરનામાં ભંગના ત્રણ લાખ કેસ નોંધાયા
અમંદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. છતાં ઘણા લોકો બિન્દાસ્તથી નિયમોનો ભંગ કરી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી એક વર્ષમાં પોલીસે કરફ્યુ અને જાહેરનામા ભંગ, એટલે કે કલમ 188 મુજબના 2.50 લાખ કેસ કર્યા હતા, જેમાં ત્રણ લાખથી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી. જાહેરનામા ભંગના ગુનાને લોકો બહુ જ […]