રોહિત શર્મા વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારી અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી 24 ડિસેમ્બર 2025: Rohit Sharma broke his own record રોહિત શર્માએ સાત વર્ષ પછી વિજય હજારે ટ્રોફીમાં શાનદાર વાપસી કરી, જયપુરમાં સિક્કિમ સામે મુંબઈ માટે 62 બોલમાં સદી ફટકારી. 237 રનના લક્ષ્યનો પીછો કરતા, રોહિત શર્માએ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ખીચોખીચ ભરેલી ભીડ સામે પોતાની પ્રભાવશાળી બેટિંગનું પ્રદર્શન કર્યું અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો. […]


