જયપુરમાં અનેક વાહનોને અટફેટે લેનાર ડમ્પર ચાલક નશામાં ચકચૂર હોવાનું ખૂલ્યું, 14ના મોત
નવી દિલ્હી: રાજસ્થાનના જયપુરમાં નશામાં ચકનાચૂર ડમ્પર ચાલકે રસ્તા પર અનેક ગાડીઓને અડફેટે લીધી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી વપેલા એક કારને ટક્કર મારી અને પછી બીજા ઘણા વાહનોને કચડતો ગયો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા, […]


