જાણીતા ગાયક શંકર મહાદેવને પ્રથમ ‘બ્રીથલેસ’ હનુમાન ચાલીસા કરી લોંચ, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ
શંકર મહાદેવને એકજ શ્વાસ સાથે હનુમાન ચાલીસા લોંચ કરી સોશિયલ મીડિયા ગાયકના પેટ ભરીને થઈ રહ્યા છે વખાણ મુંબઈઃ- જાણીતા પ્લેબેક સિંગર અને કંપોઝર શંકર મહાદેવન કોઈની ઓળખના મોહતાઝ નથી, તેમણે બોલિવૂડમાં એકથી એક સોંગ કમ્પોઝ કર્યા છે અને ગાયા પણ છે,તેમની ગાયિકકીના સો કોઈ દિવાના છે,શંકર મહાદેવને સંગીતની દુનિયામાં ઘણા એવોર્ડ જીત્યા છે. સંગીત […]