હવે માત્ર એક ફૂંકથી જાણી શકાશે કે કોરોના છે કે નહીં, માત્ર 60 સેકન્ડમાં પરિણામ મળશે
હવે ફૂંક મારીને કોરોના છે કે નહીં તેની થશે તપાસ માત્ર 60 સેકન્ડમાં રિઝલ્ટ મળી જશે આ ઇક્વિપમેન્ટનું નામ બ્રેફેન્સ ગો કોવિડ-19 બ્રેથ ટેસ્ટ સિસ્ટમ છે નવી દિલ્હી: કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે હાલમાં તો RTPCR સહિતના કેટલાક ટેસ્ટ કરાય છે અને હવે આ વચ્ચે કોરોના વાયરસના ટેસ્ટિંગને સરળ બનાવવા માટે સિંગાપુરમાં 1 મિનિટમાં શ્વાસ દ્વારા […]