અમેરિકા-ઈરાન વાટાઘાટોથી બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની નીચે, વૈશ્વિક બજારને મોટી રાહત
નવી દિલ્હી, 25 મે 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં મોટી સફળતા મળવાની આશા વચ્ચે સોમવારે વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં લાંબા સમય સુધી સપ્લાય ખોરવાઈ જવાની આશંકાઓ ઓછી થતાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટીને બે સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય […]


