એએમસી દ્વારા બ્રીજની કામગીરીને લીધે વાડજથી રાણીપ જતો રોડ બે મહિના માટે બંધ કરાશે
વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે, ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અને અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડી તરફ જઈ શકાશે, 3જી ઓક્ટોબરથી બ્રિજની કામગીરીના લીધે રોડ બંધ કરવામાં આવશે અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ટ્રાફિકથી ભરચક રહેતા ચાર રસ્તાઓ પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવાશે. આ બ્રિજની […]


