સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો
ટેક્સટાઈલ માર્કેટની 20 દુકાનોમાં આગ પ્રસરી ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં લાગેલી આગ સાતમાં માળ સુધી પહોંચી ફાયરના જવાનોએ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી સુરતઃ શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લાર પર લિફ્ટમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના સાતમા માળ સુધી પ્રસરી હતી. આગે 20થી વધુ દુકાનોને લપેટમાં લીધી હતી. આગ લાગ્યાની […]


