1. Home
  2. Tag "britain"

બ્રિટનની કોરોના વેક્સિનનું હવે બીજા તબક્કે કરવામાં આવશે માનવ પરિક્ષણ

બ્રિટનની વેક્સિન બીજા તબક્કે પહોંચી 18 થી 75 વર્ષના 105 લોકો પર કરાશે ટ્રાયલ દરેક સહભાગીઓનું થશે શારિરીક પરિક્ષણ લંડનની ઈમ્પિરિયલ કોલેજે બનાવી  છે આ વેકસિન પ્રથમ તબક્કે વેક્સિનનું સફળ પરિક્ષણ થવાનો દાવો છે સમગ્ર વિશ્વમાં કરોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક દેશોના વૈજ્ઞાનિકો  અને સંશોધનકર્તાઓ કોરોનાની વેક્સિન બવાનના પાછળ લાગી હ્યા છે,જેમાં કેટલાક […]

બૉરિસ જૉનસનને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો, બ્રેક્ઝિટ પહેલા સંસદ રદ્દ કરવાના પગલાને ગણાવ્યું ગેરકાયદેસર

બ્રિટિશ પીએમને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો બ્રેક્ઝિટ પહેલા સંસદ રદ્દ કરવાનો નિર્ણય ખોટો બોરિસ જોનસન હાલ અમેરિકાની મુલાકાતે નવી દિલ્હી : બ્રિટનની સુપ્રમ કોર્ટે મંગળવારે બ્રિટશ પીએમ બોરિસ જોનસનને મોટો આંચકો આપ્યો છે. બ્રિટિશ સુપ્રીમ કોર્ટે બ્રેક્ઝિટ પહેલા પીએમ બોરિસ જોનસનના સંસદને સસ્પેન્ડ કરવાના પગલાને નિરર્થક અને કોઈપણ પ્રકારના પ્રભાવ વગરનો ગણાવ્યો છે. બ્રિટિશ સુપ્રીમ કોર્ટના […]

ન્યૂયોર્કમાં યુએનની બેઠકથી અલગ ઈંગ્લેન્ડના પીએમ બોરિસ જોનસન સાથે ઈમરાને ગાયું કાશ્મીરનું ‘ગાણું’

બોરિસ જોનસને ઈમરાન ખાન સાથે કરી મુલાકાત કાશ્મીર મામલા પર જોનસન-ઈમરાને કરી વાત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકથી અલગ ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસનની સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓની વચ્ચે કાશ્મીર મામલા પર વાતચીત કરી હોવાની શક્યતા છે. ઈમરાને જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના મામલે બોરિસ જોનસન સાથેની મુલાકાતમાં વાતચીત કરી હોવાની […]

બ્રિટન-ઈરાને જપ્ત કરી એકબીજાની ટેન્કર, ભારત માટે આવ્યા રાહતના સમાચાર

નવી દિલ્હી: બ્રિટનની નૌસેના દ્વારા જિબ્રાલ્ટરની ખાડીમાં જપ્ત કરવામાં આવેલી ઈરાની ટેન્કર ગ્રેસ-1 પર સવાર તમામ 24 ભારતીયો સુરક્ષિત છે. વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને આના સંદર્ભે જાણકારી આપી છે. તેમણે એમ પણ કહ્યુ છે કે આની પ્રતિક્રિયામાં ઈરાન દ્વારા શુક્રવારે ખાડીમાં જપ્ત કરવામાં આવેલી બ્રિટિશ ટેન્કર સ્ટેના ઈમ્પેરો પર સવાર તમામ 18 ભારતીયો પણ […]

એર ઈન્ડિયાનું વિમાન સુરક્ષા કારણોસર લંડનમાં ઉતારવામાં આવ્યું

મુંબઈથી અમેરિકાના નેવાર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને સુરક્ષા કારણોસર લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે વિમાનના લેન્ડિંગ સુધી રોયલ એરફોર્સના ટાઈફૂન ફાઈટર જેટ વિમાનની સાથે રહ્યા હતા. સ્ટેનસ્ટેડ એરપોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ વિમાન સ્થાનિક સમય પ્રમાણે સવારે 10 વાગ્યે અને 15 […]

ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર, હાલ જેલમાં રહેશે ‘ફાંદેબાજ’

મંગળવારે બ્રિટનની હાઈકોર્ટે નીરવની અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી. નીરવ મોદીએ નીચલી અદાલતે જામીન આપવાનો ઈન્કાર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હીરા કારોબારીનો પ્રયાસ છે કે પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના મામલામાં તેની ભારતને સોંપણી કરવામાં આવે નહીં. નીરવ મોદીની અરજી પર સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ ઈંગ્રિડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code