1. Home
  2. Tag "britain"

અમેરિકાની યુક્રેનને 40 કરોડ ડોલરની સહાયતા, બ્રિટન પણ દસ હજાર તોપના ગોળા મોકલશે

વોશિગ્ટન : રશિયા-યુક્રેન જંગમાં અમેરિકા યુક્રેનને 400 મિલિયન ડોલરની સહાયતા મોકલી રહ્યું છે.  સહાય પેકેજ મોકલી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર  યુએસએ 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણ પછી યુક્રેનને 19 બિલિયન ડોલરથી વધુ શસ્ત્રો અને અન્ય જરૂરી ઉપકરણો મોકલ્યા છે, જેમાં આ નવા સહાય પેકેજનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન […]

બ્રિટન યુક્રેનને 50 મિલિયન પાઉન્ડનું રક્ષા પેકેજ આપશે,ઋષિ સુનકની જાહેરાત

દિલ્હી:બ્રિટનમાં સરકારનો કાર્યભાર સંભાળ્યા બાદ ઋષિ સુનક શનિવારે યુક્રેન પહોંચ્યા હતા. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા હતા અને એ પણ જાહેરાત કરી હતી કે,બ્રિટન રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મદદ વધારશે.તેમણે યુક્રેનિયન નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રશિયન હુમલાઓથી બચાવવા માટે એર ડિફેન્સ પેકેજની પણ જાહેરાત કરી હતી. […]

બ્રિટનમાં મોંઘવારીએ પ્રજાની મુશ્કેલી વધારી, 50 ટકા લોકોએ દૈનિક આહારમાં ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ બ્રિટનમાં મોંઘવારીની અસર એટલી બધી ગઈ છે કે લોકો માટે બે ટાઈમનું ભોજન પણ મુશ્કેલ બની રહ્યું છે. દેશના લગભગ અડધા પરિવારોએ તેમના દૈનિક આહારમાં ઘટાડો કર્યો છે. આ આંકડા કન્ઝ્યુમર ગ્રુપ ‘વિચ’ના સર્વેમાં સામે આવ્યા છે. યુએસ સેન્સસ બ્યુરો અનુસાર, આ વર્ષના મધ્યમાં યુકેની વસ્તી 5,59,77,178 હતી. સર્વે રિપોર્ટ અનુસાર, આર્થિક સંકટને […]

બ્રિટનઃ મુસ્લિમ કટ્ટરપંથીઓએ મંદિરનો ભગવો ઝંડાને ફાડી તોડફોડ મચાવી

નવી દિલ્હીઃ એશિયા કપની સિરીઝમાં ભારત સામે પાકિસ્તાનના પરાજયના પડઘા બ્રિટનમાં પડ્યાં છે. બ્રિટનના લેસ્ટરમાં પાકિસ્તાનના કટ્ટરપંથી મુસ્લિમોએ હિન્દુઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. તેમજ એક શિવ મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. તેમજ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ઈસ્લામિક કટ્ટરપંથીઓ […]

કિંગ ચાર્લ્સ-3 બ્રિટનના રાજા બન્યા,પ્રથમવાર ટેલિવિઝન પર કરાયું લાઈવ પ્રસારણ

દિલ્હી:ચાર્લ્સ 3 ને આજે એટલે શનિવારે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે આજે એક ઐતિહાસિક સમારોહમાં સત્તાવાર રીતે બ્રિટનના ‘રાજા’ જાહેર કરવામાં આવ્યા છે.રાણી એલિઝાબેથ II ના સૌથી મોટા પુત્ર 73 વર્ષીય  ચાર્લ્સ તેમની માતાના મૃત્યુ પછી સ્વાભાવિક રીતે રાજા બન્યા.પરંતુ ઔપચારિક રીતે તેઓ આજે બ્રિટનના રાજા બની ગયા છે.પરંપરાગત રીતે મહારાણી એલિઝાબેથના મૃત્યુના 24 કલાકની અંદર […]

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક શ્રદ્ધાજલિ આપી

નવી દિલ્હીઃ  બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતાં. 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય હાલ સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં હતાં. અહીં જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સૌથી લાંબો સમય 70 વર્ષ સુધી બ્રિટનના ક્વીન રહ્યાં. બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યને […]

ભારતીયોનો વિદેશી સત્તામાં દબદબો – હવે મૂળ ભારતીય આલોક શર્મા બ્રિટનની કેબિનેટના મંત્રી બન્યા

મૂળ ભારતીય આલોક શર્મા બ્રિટનની કેબિનેટના મંત્રી  મંત્રી બન્યા બાજ સંભાળશે મોટી જવાબદારી દિલ્હીઃ- મૂળ ભારતીય લોકો વિદેશમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે,વિદેશની સત્તાઓમાં મંત્રી પદે મૂળ ભારતીયો જવાબદારી સંભઆળતા થયા છે તે પછી વિશ્વની મહાસત્તા અમેરિકા હોય કે વર્ષો સુધી આપણઆ પર રાજ કરનાર બ્રિટન હોય જો કે હવે બ્રિટનમાં મૂળ ભારતીય ઘણા હોદ્દાઓ […]

બ્રિટનઃ વડાપ્રધાન લિઝનું રાષ્ટ્રને સંબોધન,અર્થતંત્ર અને સ્વાસ્થ્ય સેવાને આપી પ્રાથમિકતા

દિલ્હી:બ્રિટનના નવા વડા પ્રધાન લિઝ ટ્રસે મંગળવારે જણાવ્યું હતું કે,તેઓ આર્થિક વૃદ્ધિને પ્રાથમિકતા આપશે, ઉર્જા સંકટનો સામનો કરશે અને આરોગ્ય સેવાઓની પહોંચમાં સુધારો કરશે.ટ્રસે 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર વડાપ્રધાન તરીકે રાષ્ટ્રને પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે,મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે તુફાનમાંથી બહાર નીકળી શકીએ છીએ.આપણે આપણી અર્થવ્યવસ્થાને ફરીથી બનાવી શકીએ છીએ.2021ના શિયાળા બાદ […]

ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન બન્યા બ્રિટનમાં ગૃહમંત્રી

દિલ્હી:ભારતીય મૂળના બેરિસ્ટર સુએલા બ્રેવરમેનને મંગળવારે બ્રિટનના નવા ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.42 વર્ષીય સુએલા અગાઉ યુકે સરકારમાં અનેક હોદ્દા પર રહી ચૂકી છે. આ પહેલા તે બોરિસ જોનસનની આગેવાની હેઠળની સરકારમાં એટર્ની જનરલ તરીકે કામ કરી રહી હતી.હવે લિઝ ટ્રસે પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમને તેમની સરકારની ટોચની ટીમમાં સામેલ કર્યા […]

બ્રિટનમાં વડાપ્રધાન પદની ચૂંટણીમાં ભારતીય મૂળના ઋષિ સુનકનો પરાજય, લિઝ ટ્રસ બન્યા નવા પીએમ

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન પદ માટે યોજાયેલી ચૂંટણીમાં લિઝ ટ્રુસનો વિજય થયો છે. તેમણે ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકને નજીકની હરીફાઈમાં હરાવ્યા છે. લિઝ ટ્રસ મંગળવારે વડા પ્રધાન તરીકે શપથ લેશે. લિઝ ટ્રસને 81,326 વોટ અને ઋષિ સુનકને 60,399 વોટ મળ્યા હતા. લિઝ ટ્રસ થેરેસા મે અને માર્ગારેટ થેચર પછી બ્રિટનની ત્રીજી મહિલા વડા પ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code