1. Home
  2. Tag "britain"

બ્રિટનમાં વડાપ્રધાન પદની ચૂંટણીમાં ભારતીય મૂળના ઋષિ સુનકનો પરાજય, લિઝ ટ્રસ બન્યા નવા પીએમ

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન પદ માટે યોજાયેલી ચૂંટણીમાં લિઝ ટ્રુસનો વિજય થયો છે. તેમણે ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકને નજીકની હરીફાઈમાં હરાવ્યા છે. લિઝ ટ્રસ મંગળવારે વડા પ્રધાન તરીકે શપથ લેશે. લિઝ ટ્રસને 81,326 વોટ અને ઋષિ સુનકને 60,399 વોટ મળ્યા હતા. લિઝ ટ્રસ થેરેસા મે અને માર્ગારેટ થેચર પછી બ્રિટનની ત્રીજી મહિલા વડા પ્રધાન […]

પ્રાચીન શિલ્પ અને કલાકૃતિઓ ભારતને બ્રિટન પાસેથી ઝડપથી મળે તેવી ભારતીયોને આશા

નવી દિલ્હીઃ અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. આ દરમિયાન અંગ્રેજો ભારતમાંથી અનેક કિંમતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ ગયા હતા. દરમિયાન સાત શિલ્‍પ ભારત સરકારને પરત કરવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે. ગ્‍લાસગોના મ્‍યુઝિયમમાં રાખવામાં આવેલા આ ભારતીય શિલ્‍પ અને કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવશે. બ્રિટનમાં હજુ ભારતની અનેક પ્રાચીન વસ્તુઓ પડી છે. […]

બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે ચીન ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ બ્રિટનમાં વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસ સાથે સ્પર્ધા કરી રહેલા ભારતીય મૂળના ઋષિ સુનકે કહ્યું છે કે, તેઓ ભારત સાથે બ્રિટનના સંબંધોને નવી ઊંચાઈ આપશે. તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને દ્વિમાર્ગી બનાવવામાં આવશે. તેનાથી યુકેના વિદ્યાર્થીઓ અને ભારતમાં કંપનીઓને ફાયદો થશે. ભારતીય મૂળના લોકોના એક કાર્યક્રમમાં ઋષિ સુનકે હિન્દીમાં પોતાનું ભાષણ શરૂ કર્યું […]

બ્રિટને પ્રથમ કોરોના બૂસ્ટર વેક્સિનને આપી મંજૂરી,આ કંપની દ્વારા થઈ રહી છે વિકસિત

16 ઓગસ્ટ,દિલ્હી:બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MSRA) એ સોમવારે જણાવ્યું હતું કે,તેણે યુએસ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના દ્વારા વિકસિત પ્રથમ COVID-19 બૂસ્ટર વેક્સિનને મંજૂરી આપી છે. MSRAએ જણાવ્યું હતું કે, મોડર્ના દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19 રસીનું અપડેટેડ વર્ઝન જે બે કોરોનાવાયરસ વેરિયન્ટને લક્ષ્ય બનાવે છે તેને આજે પુખ્ત વયના બૂસ્ટર ડોઝ માટે મંજૂર […]

બ્રિટનના આગામી PMની રેસમાં ઋષિ સુનક ટોચ પર,ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 વોટ મળ્યા  

બ્રિટનના આગામી PMની રેસમાં ઋષિ સુનક ટોચ પર ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 વોટ મળ્યા હવે મેદાનમાં માત્ર ચાર હરીફ બચ્યા   દિલ્હી:ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં એક ડગલું આગળ વધી ગયા છે. તે માત્ર ત્રીજા રાઉન્ડમાં જ જીત્યા નથી, પરંતુ આ રાઉન્ડમાં 115 મત મેળવીને તે પ્રથમ સ્થાને યથાવત છે.ત્રીજા રાઉન્ડ માટે કુલ […]

બ્રિટન:ઋષિ સુનક PM બનવાની નજીક,બીજા રાઉન્ડના વોટિંગમાં ફરી ટોચ પર 

ઋષિ સુનક બ્રિટનના PM બનવાની નજીક બીજા રાઉન્ડના વોટિંગમાં ફરી ટોચ પર બીજા રાઉન્ડના વોટીંગમાં ઋષિ સુનકને 101 વોટ મળ્યા   દિલ્હી:ભારતીય મૂળના બ્રિટિશ રાજનેતા ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનવાની એક ડગલું નજીક પહોંચી ગયા છે. આજે લંડનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વોટિંગમાં ઋષિ સુનકે ફરી એકવાર સતત બીજી વખત સૌથી વધુ વોટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું […]

બ્રિટનઃ PM પદની રેસમાંથી પ્રિતી પટેલે નામ પાછુ ખેંચ્યું, ગૃહસચિવ માટે ઉમેદવારી કરશે

નવી દિલ્હીઃ બ્રિટનમાં બોરિસ જોનસનના રાજીનામા બાદ નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પીએમની રેસમાં હવે ભારતીય મૂળના ઋષિ સુનક, સુએલા બ્રેવરમૈન સહિત 8 લોકો રહ્યાં છે. બ્રિટનના કંજર્વેટિવ પાર્ટીના નેતા પદ માટે નામાંકન દાખલ કર્યું છે. નામાંકનના કેટલાક સમય પહેલા ભારતીય મૂળના ઉમેદવાર પ્રીતિ પટેલે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. બ્રિટનમાં કંજર્વેટિવ […]

બ્રિટનઃ ઋષિ સુનકે આગામી વડાપ્રધાન બનવા ઉમેદવારી રજૂ કરશે

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન પદ ઉપરથી બોરિસ જોનસને રાજીનામુ આપતા રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે, તેઓ બોરિસ જોન્સનના રાજીનામા પછી બ્રિટનના આગામી વડા પ્રધાન બનવા માટે તેમની ઉમેદવારી રજૂ કરશે. સુનકે ટ્વિટર પર જાહેર કરેલા પ્રચાર વિડિયોમાં જણાવ્યું હતું કે, “હું કન્ઝર્વેટિવ પાર્ટીનો આગામી નેતા બનવા અને […]

ભારત અને બ્રિટન વચ્ચે રક્ષા ક્ષેત્રેમાં ભાગીદારી વધારવા સહમતિઃ પીએમ મોદી

નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બે દિવસીય ભારતની મુલાકાતે છે. જોન્સન શુક્રવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જોન્સન સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, ‘હું બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનનું […]

બ્રિટનના PM બોરિસ જ્હોન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ મિત્ર કહ્યાં

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ભારતના પ્રવાસે આવ્યાં છે અને આજે તેઓ હવાઈ માર્ગે ગુજરાતથી દિલ્હી ગયા હતા. બોરિસ જ્હોન્સન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત યોજાઈ હતી. બંને મહાનુભાવો વચ્ચે ખાસ અંદાજમાં મુલાકાત થઈ હતી. બંને મહાનુભાવો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થઈ હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર કરાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code