1. Home
  2. Tag "britain"

આજથી બ્રિટનના નાગરિકોએ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે

નવી દિલ્હી: ભારતે બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે નિયમો કડક કર્યા બાદ આજથી બ્રિટનથી આવતા પ્રવાસીઓએ હવે ભારતમાં 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. 1 ઑક્ટોબરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા અનુસાર, જો તેમને કોરોના વાયરસ સામે સંપૂર્ણ રસી આપવામાં આવી હોય. હકીકતમાં, બ્રિટિશ સરકારે ભારતના કોવેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપી નથી, જેના આધારે બદલો લેવા […]

ભારતનો યુકેને વળતો પ્રહાર, ત્યાંથી આવતા લોકો માટે હવે કડક નિયમો લાગૂ થશે

ભારતનો યુકેને વળતો પ્રહાર ભારત આવતા બ્રિટિશ નાગરિકો માટે કડક નિયમો જાહેર કરાયા બ્રિટિશ નાગરિકોએ વેક્સિન લીધી હશે તો પણ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે નવી દિલ્હી: ભારતે બ્રિટનને જડબાતોડ જવાબ આપ્યો છે. હવે ભારત આવતા બ્રિટનના નાગરિકોએ વેક્સિન લીધી હોવા છતાં કોરોના ટેસ્ટ કરાવવા પડશે તેમજ ક્વોરેન્ટીન થવું પણ આવશ્યક રહેશે.   અગાઉ ભારતથી બ્રિટન […]

બ્રિટનમાં ઇંધણની અછતથી 90 ટકા પેટ્રોલ પંપ બંધ, સપ્લાય ચેઇન પણ પ્રભાવિત

બ્રિટનમાં ઇંધણની ભારે અછત 90 ટકા પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા સપ્લાય ચેઇન પણ વેરવિખેર થઇ નવી દિલ્હી: વિશ્વના સૌથી વધુ વિકાસશીલ દેશોમાંથી એક એવા બ્રિટન હાલ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં ઇંધણની ભારે અછતને કારણે 90 ટકા પેટ્રોલપંપ પર ફ્યૂલ ખતમ થઇ ગયું છે. દેશમાં ગભરાયેલા લોકો વધુને વધુને પેટ્રોલ ખરીદવા માટે જ્યાં […]

બ્રિટનમાં ડ્રાઇવરોની અછત, સરકારે કામચલાઉ વિઝાની સ્કીમ રજૂ કરી

બ્રિટનમાં ડ્રાઇવરોની મોટા પાયે અછત સમગ્ર બ્રિટનમાં ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાયો બ્રિટન સરકારે કામચલાઉ વિઝાની સ્કીમ મૂકી નવી દિલ્હી: હાલમાં બ્રિટન એક સંકટનો સામનો કરી રહ્યું છે. બ્રિટનમાં ડ્રાઇવરોની અછતને કારણે હાલમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો મહદઅંશે ખોરવાઇ ગયો છે અને લોકો પરેશાન થઇ રહ્યા છે. હવે આ સમસ્યાના હલ માટે સરકારે તેની સીઝનલ વર્કરની સ્કીમને વધુ […]

બ્રિટનના આ પ્રતિબંધથી ભારત ભડક્યું, કહ્યું – અમે પણ બ્રિટન સાથે આવું જ કરીશું

બ્રિટને કોવિશિલ્ડને માન્યતા ના આપતા ભારત ભડક્યું ભારતે બ્રિટનના આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો અમે પણ બ્રિટન સાથે તેના જવું જ કરીશું નવી દિલ્હી: બ્રિટને કોવિશિલ્ડને મંજૂરી ના આપતા ભારત ભડક્યું છે. ભારતે બ્રિટનના આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે અને ધમકી આપી છે કે જો આ કેસનો ઉકેલ નહીં લાવવામાં આવે તો અમે પણ સામે એવું […]

ભારત-બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે, બંને દેશો વચ્ચે FTA મંત્રણાની શક્યતા

ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે 1 નવેમ્બરથી ભારત-બ્રિટન વચ્ચે FRA મંત્રણાની શક્યતા આ બાદ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની પણ શક્યતા નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બની શકે છે. બંને દેશો વચ્ચે 1 નવેમ્બર, 2021થી વેપાર સોદા પર વાટાઘાટો શરૂ કરવાની યોજના છે. બંને દેશો આગામી વર્ષે […]

અફઘાનમાં તાલિબાન શાસન બાદ બ્રિટને મોટા આતંકવાદી હુમલાની શકયતા વ્યક્ત કરી

લંડનઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર બનતા અમેરિકા, બ્રિટન સહિત સમગ્ર દુનિયા ચિંતામાં મુકાઈ છે. આ સરકારથી 9/11 જેવા આતંકવાદી હુમલોનો પણ પેદા થઈ શકે છે. બ્રિટેનની ગુપ્ત એજન્સી એમઆઈ-5ના પ્રમુખ કેન મૈક્કલમએ દુનિયાને ચેતવણી આપી છે કે, અલકાયદા સ્ટાઈલમાં હુમલામાં વધારો થશે. અફઘાનિસ્તાન ઉપર તાલિબાની કબજો દુનિયાને એક નવા સંકટ તરફ ધકેલી રહ્યું છે. તાલિબાનના શાસનને […]

ગુજરાતના ડ્રેગન ઉર્ફે કમલમ્ ફ્રુટનો સ્વાદ હવે બ્રિટન અને બહેરિનવાસીઓ પણ માણશે

અમદાવાદઃ ગુજરાતના વિદેશી એવા ડ્રેગન ફ્રૂટની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ ફ્રૂટની નિકાસ પહેલીવાર બ્રિટનના લંડન અને બહેરિનમાં થઈ છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટને કમલમ પણ કહેવામાં આવે છે. લંડન નિકાસ થયેલા વિદેશી ફ્રૂટનો જથ્થો ગુજરાતના કચ્છ વિસ્તારના ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ભચમાં એપીઇડીએ રજિસ્ટર્ડ પેકહાઉસ દ્વારા નિકાસ કરી હતી. બહેરિનમાં નિકાસ થયેલા […]

ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પકવેલા ડ્રેગન ફ્રૂટની નિકાસ પહેલી વાર બ્રિટન અને બહેરિનમાં થઈ

ગુજરાત-પ.બંગાળમાં ઉગેલા ડ્રેગન ફ્રુટને લઈ સારા સમાચાર દેશ વિદેશમાં થઈ તેની નિકાસ પહેલીવાર બ્રિટન અને બહેરિનમાં થઈ નિકાસ અમદાવાદ: ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પકવેલા રેષા અને ખનીજ તત્વોથી ભરપૂર વિદેશી ફ્રૂટ ‘ડ્રેગન ફ્રૂટ’ની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ ફ્રૂટની નિકાસ પહેલીવાર બ્રિટનના લંડન અને બહેરિનમાં થઈ છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટને કમલમ પણ કહેવામાં […]

રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર,અમેરિકા અને બ્રિટનને રશિયન રાષ્ટ્રપતિની ધમકી

રશિયાની અમેરિકા અને બ્રિટનને ધમકી આડકતરી રીતે ધમકી આપવામાં આવી રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર: રશિયા દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન દ્વારા અમેરિકા અને બ્રિટનને આડકતરી રીતે ધમકી આપવામાં આવી છે જેમાં પુતિન દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે. રશિયાની નેવી દુશ્મનોના લક્ષ્‍યો પર હુમલો કરવા માટે એકદમ તૈયાર છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code