મે મહિનાથી ચીનસીમા પર માર્ગ નિર્માણ કાર્યનો થશે આરંભ – બીઆરઓના પ્રોજેક્ટને મંજૂરી
                    ચીન સીમા પર રસ્તા નિર્માણનો કાર્યોન થશે આરંભ મે મહિનાથી આ કાર્ય શરુ થશે બીઆરઓને મળી ઓ પ્રોજેક્ટની મંજૂરી દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન સીમાઓ પર રસ્તાના નિર્માણ કાર્યને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી જેને લઈને સેનાઓની અવર જવર સરળ બનાવી શકાય ત્યારે હવે આ મામલે એક મગત્વના સમાચાર મળી રહ્યા છે.વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચીન […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

