વાલોળના શાકના છે અનેક ફાયદાઓ, જાણ્યા પછી આ શાક નહીં ભાવતું હોય તો પણ ખાવા લાગશો
પાપડી વાલોળ કે વાલોળનું શાક તમારા ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. જોકે આ શાક તમારા પરિવારમાંથી ઘણા લોકોને ભાવતુ નહી પરંતુ આ શાકના ફાયદા જાણશો તો ચોક્કસથી ભાવવા લાગશે. પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર […]


