ગુજરાતઃ ગાંધીજ્યંતિના દિવસે ખાદીના વેચાણમાં થયો વધારો, અગાઉના રેકોર્ડ તૂટ્યાં
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક વ્યક્તિએ ખાદીના એક વસ્ત્રની ખરીદી કરવા માટે અપીલ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ગાંધી જયંતિએ મહાત્માની ભૂમિ ગુજરાતમાં ખાદી ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ થયું હતું. આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ 311 ખાદી ઇન્ડિયા આઉટલેટ્સમાં ખાદી ઉત્પાદનોનું એકંદર વેચાણ […]


