નવસારીના 25 વેપારીઓના 1.30 કરોડના કાચા હીરા લઈ ભાવનગરના દલાલે કરી છેતરપિંડી
ભાવનગરના દલાલે 1.30 કરોડના કાચાહીરા લઈને હાથ અદ્ધર કરી દીધા, 25 વેપારીઓએ જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી નવસારીઃ હીરા ઉદ્યોગમાં ઘણા લાંબા સમયથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. ત્યારે હીરાના વેપારમાં વિશ્વાસઘાતના બનાવો પણ બની રહ્યા છે. શહેરના શાંતાદેવીમાં કાચા હીરાનો વેપાર કરતા 25થી વધુ વેપારીઓ સાથે છેતરપિંડી […]