ઈરાન યુદ્ધ રોકવા એન્ટોનિયો ગુટેરેસની અમેરિકા-ઈઝરાયેલને અપીલ, વૈશ્વિક અર્થતંત્ર પર મોટા જોખમની ચેતવણી
બ્રસેલ્સ, 20 માર્ચ 2026: સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકા અને ઈઝરાયેલને ઈરાન સામેનું યુદ્ધ તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવા અને લશ્કરી કાર્યવાહીના બદલે રાજદ્વારી માર્ગ અપનાવવા ભારપૂર્વક અપીલ કરી છે. બ્રસેલ્સમાં યુરોપિયન કાઉન્સિલની બેઠક દરમિયાન પત્રકારોને સંબોધતા ગુટેરેસે ચેતવણી આપી હતી કે હવે આ સંઘર્ષને રોકવાનો સમય આવી ગયો છે, અન્યથા તેના પરિણામો […]


