લખનૌની હોટલમાં યુવાને માતા અને ચાર બહેનોની ઘાતકી હત્યા કરી, પોલીસ તંત્ર દોડતું થયું
પરિવાર આગ્રાનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું પારિવારિક વિવાદને કારણે આ હત્યાકાંડ કરાયાનું સામે આવ્યું લખનૌઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં 5 લોકોના મોતની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. અરશદ નામના 24 વર્ષીય યુવાને પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાં આવેલી હોટલ શરણજીતમાં પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના બાદ પોલીસે તાત્કાલિક […]