બીએસસી નર્સિંગમાં પ્રવેશના અંતિમ રાઉન્ડ બાદ 5930 બેઠકો ખાલી, હવે કોલેજો સીધો પ્રવેશ આપશે
અમદાવાદઃ ગુજરાતમાં એન્જિનિયરિંગ બાદ હવે પેરા મેડિકલના અભ્યાસક્રમોમાં પણ બેઠકો પણ ખાલી રહેવા લાગી છે. પેરા મેડિકલમાં નર્સિંગ-ફિઝિયોથેરાપી સહિતના કોર્સમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ બીએસસી નર્સિંગની ખાલી બેઠકો માટે કાઉન્સિલ દ્વારા પ્રવેશની મુદત વધારવામાં આવતાં નવેસરથી પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કરાયેલા કુલ રાઉન્ડના અંતે બીએસસી નર્સિંગની કુલ 8624 બેઠકો પૈકી 5930 […]